આપણા ગુરૂ

ગુરૂને દિલમાં રાખવાનો છે નજર સમક્ષ નહી

આપણા ગુરૂ

આપણા ગુરૂ

આપણા ગુરૂ દેવ અને ગુરૂ માતા

banner 2

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।

गुरुरेव परंब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥  

આ શ્ર્લોક આપણે પોપટની જેમ બોલી જઈએ છીએ પરંતુ મિત્રો કદી વિચાર કર્યો છએ કે આ શ્ર્લોકની ઉત્પતી કેમ થઈ ? શા માટે થઈ ? અને તેનો અર્થ શું છું ?.

સામાન્ય ભાષામાં કહીએ તો,કોઈ વિષયમાં આપણને જેનાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળે તે વિષયમાં તે આપણા ગુરૂ થાય. જેમ આપણે કોઈને રસ્તો પુછીએ છીએ અને તે આપણને રસ્તો બતાવે છે તો તે રસ્તો બતાવવા વાળો આપણો પથ દર્શક થઈ જાય છે.સામાન્ય ભાષામાં ગુરૂની વ્યાખ્યા આપવી હોય તો તે આ પ્રમાણે છે.

“ગુ” નામ અંધકારનું છે અને “રુ” નામ પ્રકાશનું છે એટલે કે જે પોતાના શિષ્યને અજ્ઞાનરૂપી અંધકારમંથી પૂર્ણ પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરૂ કહેવાય. ગુરૂ બ્રહ્મા છે, ગુરૂ વિષ્ણુંછે અને ગુરૂ મહેશ્વર છે ત્રિદેવ ની શક્તિ જેમાં સમાવેલી છે તેને ગુરૂક હેવાય.

બસ આજ રીતે સદ્દગુરૂ પણ પોતાના શિષ્યની ચેતના ઉપર લઈ જવા માટે ઘણી શારીરીક-માનસીક શક્તિ ખર્ચે છે અને અનેક કષ્ટો વેઠે છે ત્યારે એક સાધક તૈયાર થાય છે.

ગવાનની કૃપાથી જીવને માનવ-શરીર મળે છે જયારે સાચા સદ્દગુરૂની કૃપાથી શિષ્યને પરમ ચૈતન્યની પ્રાપ્તી થાય છે અને આવી પરમ ચૈતન્યની પ્રાપ્તી કરાવવાની જેનામાં શક્તિ હોય તેને સદ્દગુરૂ કહેવાય.

“ ઢુંઢતા ફિરતા થા તુઝે, તસબી કે દાને દો મેં,જર્રે જર્રે મેં ખુદા થા, મુઝે માલુમ નહીં થા ”

આ જ્ઞાન જે પોતાના શિષ્યને આપે તેને સદ્દગુરૂ કહેવાય.

વાણીયો લુ ન સંસ્કારીઓ કે ન માણસ હશે પરંતુ માત્ર નારદજીનાં સંપર્કમાં આવવાથી વાણીયા લુટાટાંમાંથી વાલ્મીકી બન્યો.

અંગુલીમલ પણ ન સંસ્કારી હતો ન માણસ હતો પરંતુ બુધ્ધ ભગવાનના સંપર્કમાં આવવાથઈ તેનું જીવતે પરીવર્તન થતું અને સાચો યોગી બન્યો.

ભગવાન રામદષ્ણ પરંમહસના સપર્કમાં જે વિવેકાનંદજી ન આવ્યા હોત તો આજે પણ નરેન્દ્ર તરીકે જ ઓળખાતા હોત

જેપોતાના શિષ્યના કલ્યાણની જ ચિંતા કરે છે તેમજ તેમના મનમાં હંમેશા જગમ કલ્યાણની ભાવનાનું જ રટણ ચાલતું હોય તેને સદ્દગુરૂ કહેવાય.સમગ્ર જગતમાં માં નો દરજ્જો સૌથી ઉંચો છે. મા સૌથી પહેલા ગુરૂ છે. બાળક માંથી જ જન્મે છે. માંજુ જ દુધ પીવે છે માં ના જ ખોળામાં રમે છે. માં થી જ પોષાય છે. માં વિના શિશુનો જન્મ શકય જ નથી. કે મા વગર પોષાણ પણ શક્ય નથી. માં અનેક કષ્ટ સહન કરીને શિશુંનું લાલન-પાલન કરે છે.

:- ગુરૂ મહિમા :-

6954251.cms શ્ર્લોક આપણે યંત્રવત બોલી જઈએ છીએ પરંતુ મિત્રો કદી વિચાર કર્યો છે કે આ શ્ર્લોકની ઉત્પત્તી કેમ થઈ ? શા માટે થઈ ? અને તેનો અર્થ શું છે?સદ્દગુરૂની જરૂર દરેક વ્યક્તિને પડે છે. સંસારી હોય કે સંન્યાસી અને મિત્રો સમગ્ર વિશ્વમાં માત્રને માત્ર ભારત જ એક એવો દેશ છે જેણે સદ્દગુરૂને ભગવાનથી પણ ઉચ્ચો દરજ્જો આપેલ છે.

 

 ” ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કિનકો લાગુ પાય,

 બલહારી ગુરૂદેવકી, ગોવિંન્દ દિયો બતાય. “

 ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ ભલે તેઓ અવતારી પુરૂષ તરીકે જન્મ લીધો તેમ છતાં તેઓએ જ્ઞાનની પ્રાપ્તી અર્થે ગુરૂ આશ્રમમાં ગુરૂદેવનાં શરણે જવું જ પડેલ.

 

માતા બાળકને જન્મ આપીને સંસ્કાર આપે છે. શિક્ષક જ્ઞાન આપી વ્યક્તિને માનવી બનાવે છે. જયારે સદ્દગુરૂ તેને પરમ ચૈતન્યની પ્રાપ્તી કરવા માટેનો ખુબ જ સરળ માર્ગ દેખાડે છે. આને સદ્દગુરૂ કહેવાય અને એટલે જ તેમને ભગવાનથી પણ ઉચ્ચ દરજ્જો આપવામાં આવેલ છે અને આવું જ્ઞાન આપવા વાળો ભલે ભગવા કપડાવાળા હોય, સફેદ કપડાવાળા હોય, કે પછી સુટ-બુટ પહેરેલા હોય તો પણ તેમનું સ્થાન ભગવાનથી ઉપર જ રહેવાનું.ભગવાનની કૃપાથી જીવને માનવ શરીર મળે છે અને ગુરૂ કૃપાથી જીવને ભગવાન મળે છે. એટલે જ ગુરૂને ભગવાનથી ઉચ્ચો દરજ્જો આપણી હિન્દુ સંસ્કૃતિ આપેલ છે.વાલીયો લુટારો ન સંસ્કારી હતો કે ન માણસ હતો પરંતુ માત્ર નારદજીના સંપર્કમાં એક જ વખત આવવાથી તે વાલીયા લુટારામાંથી મહર્ષિ વાલ્મિકી બની ગયા તે જ રીતે અંગુલીમલ પણ ન સંસ્કારી હતો કે ન હતો માણસ પરંતુ ભગવાન બુધ્ધનાં સંપર્કમાં આવવાથી તેનું જીવન પરીવર્તન થઈ ગયું અને સાચા અને મહાન યોગી બન્યા. જો ભવાન રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં વિવેકાનંદજી આવ્યા જ ન હોત તો આજે પણ તેઓ નરેન્દ્ર જ હોત અને તેમને કોઈ યાદ પણ કરતું ન હોત.

બ્રહ્માજી સૃષ્ટીનું નવ સર્જન કરે છે તે જ રીતે સદ્દગુરૂ પોતાની શક્તિથી શિષ્યની અંદર સુપુપ્ત અવસ્થામાં રહેલ માં ભગવતી કુંડલીની શક્તિ ચેનનવંતી કરે છે. વિષ્ણુજી સૃષ્ટીનું પાલન-પોષણ તથા વિકાસ કરે છે તે જ રીતે સદ્દગુરૂ પોતાની શક્તિથી શિષ્યની અંદર ચેતનવંતી બનેલ માં ભગવતી કુંડલીની શક્તિનું પોતાની શક્તિથી પોષણ કરે છે અને વિકાસ કરે છે અને દેવાધી દેવ મહાદેવ સૃષ્ટીનો લપ કરે છે તે જ રીતે સદ્દગુરૂ પોતાની શક્તિ થી શિષ્યની અંદર રહેલ ઋટી જેવી કે, કામ, ક્રોધ, લોભ-મોહ-મદ અને મત્સરનો લય કરે છે જેથી શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ ખુબ જ ઝડપી થાય છે અને આ કાર્ય કરવા માટે ગુરૂદેવ પોતાની સાધના દ્વારા મેળવેલી શક્તિ વિના મુલ્યે નિઃસ્વાર્થ ભાવથી શિષ્ય પાછળ ખર્ચી નાંખે છે અને આનો અહેસાસ પણ શિષ્યને થવા દેતા નથી. શિષ્ય એ શરીર છે જયારે સદ્દગુરૂ એ પ્રાણ છે અને મિત્રો જેમ પ્રાણ વગરના શરીરની આ દુનીયામાં કાંઈ જ કિંમત નથી તેમ સાચા સદ્દગુરૂ વગર શિષ્યની કોઈ જ કિંમત નથી કે નથી થતી શિષ્યની આધ્યાત્કમ પ્રગતિ.

સદ્દગુરૂનું કાર્ય

HRDAVE

યારે કોઈ શિષ્ય સદ્દગુરૂ આગળ જાય ત્યારે સદ્દગુરૂ આપનાર શિષ્યનું લેવલ જોઈ તપાસી તેમજ તેની પરમ ચૈતન્યની પ્રાપ્તી માટેની ભુખ અને લગન જોઈ તેને જરૂરીયાત મુજબનું માર્ગદર્શન આપે છે અને સુક્ષ્મરીતે પોતાની શક્તિનો ફોર્સ આપે છે. જેની શિષ્યની ખુબ જ ઝડપથી પ્રગતિ થાય છે એટલે કે, તમારે આધ્યાત્મીક જ્ઞાનની ભૂખ હોય, પરમ ચૈતન્યને પ્રાપ્ત કરવાની ખુબ જ ઝંખના હોય અને ચોર્યાસી લાખના ફેરામાંથી મુક્તિ જોતી હોય તો સદ્દગુરૂના ચરણમાં જવું જ પડે.

જેમ અરીસો (દર્પણ) ને ધણા દિવસથી સાફ ન કરો તો તેની પર ધુળ જામી જાય છે અને પ્રતિબીંબ ચોખ્ખુ દેખાતું નથી. પરંતુ એક કપડાના ટુકડાથી અરીસો (દર્પણ) ને સાફ કરો તો પ્રતિબીંબ સ્પષ્ટ દેખાય છે. તેમ જયારે શિષ્ય સદ્દગુરૂનાં ચરણ કમળના માથું નમાવે છે ત્યારે સદ્દગુરૂ શિષ્યના શરીર રૂપી અરીસા પર જામેલ કામ, ક્રોધ, લોભ, મોહ, મંદ, અને મત્સર જેવી ધુળને ક્ષણમાં દૂર કરીનાંખે છે અને શિષ્યને નિર્મળ બનાવી દે છે ત્યારબાદ, શિષ્યની ફરજ અને જવાબદારી છે કે તે નિર્મળતા જાળવી રાખે અને આના માટે શિષ્યે સતત જાગતા રહેવાનું છે અને જો શિષ્ય તે નિર્મળતા ન જાળવી શકે તો તેનો જવાબદાર માત્ર ને માત્ર શિષ્ય છે સદ્દગુરૂ નહીં.

ગુરૂને દિલમાં રાખવાનો છે નજર સમક્ષ નહી


Quotes-by-Bhakti-Charu-Swami-on-Why-We-Need-A-Spiritual-Master-Guruગુરૂને દિલમાં રાખવાનો છે નજર સમક્ષ નહી અત્યારના પેત્ર યુગમાં પતી સવારે ૯-૦૦ વાગે સવારે કામ ધંધે જાય અને રાત્રે ૯-૦૦ વાગે ઘરે પાછો આવે અથવા કોઈનો પતિ પરદેસમાં હોય ત્રણ ચાર વર્ષે એક વખત સ્વદેશ પાછો આવતો હોય તો તેવા પતિ, પત્ની, પિત, પુત્ર, માતા, પુત્ર કે ભાઈ, બહેનનાં પ્રેમમાં કોઈ ઉણપ આવે છે ખી ના કારણ કે તે બધા દિલમાં વસેલા છે જો ગુરૂને દિલમાં વસાવશો તો નજર સામે ગુરૂને રાખવાની જરૂર નહી પડે કોઈ સંસ્થાનાં કે મંદિરનાં ગુરૂ કે મંહતને મળવવાનો પ્રયત્ન કરજો અભિમન્યુનો કોઠો તમે પાર કરી શકો પણ બીજા ગુરૂ કે મંહતનો સાથેની મુલાકાત શકય બનતી નથી અને તમો કોઠઈ પોલીસ ઈન્સ્પેકટર, શનદી અધિકારીને મળવા પ્રયત્ન કરજો તમને નહી મળે જયારે આપણા ગુરૂદેવ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સરળતાથી આપણા સાધકને નહી પણ કોઈ પણ વ્યક્તિને મળે છે. અને એમની સાદગી છે માટે તો ધણી વખથ બનેલું છે કે, હું ફોન કરૂ તો તરત જ ઉપાડે અને કોઈ વખત કામમાં હોય અને ફોન ન ઉપાડેલ હોય તો તે ફ્રી થઈ જાય કે તરત જ ફોન કરે બોલો શું હતું ? ત્યારે ખરેખર મને — આવે કે મારા ગુરૂદેવ આટલું યાદ રાખી મને ફોન કરે છે અને ત્યારે તેમની આ  સાદગીને પ્રમાણ કરવાનું મન થાય છે સ્વભાવિક છે અને ત્યારે મગજમાં એક જ વિચાર આવે છે કે ખરેખર હું બહું નશીબદાર છું કે મને આવા ગુરૂદેવ મળ્યા પણ મિત્રો આનો દુર ઉપયોગ પણ આપણે ખુબજ કરીએ છીએ. આપણા સાંસારીક જીવનમાં કોઈપણ તકલીફ આવે કે તરત જ આપણે ગુરૂદેવને ફોન કરીએ છીએ આપણે આશ્રમ તરફ ભાગીએ છીએ. જો આપણે આવું ન કરીએ અનિવાર્ય સંજોગો સિવાય ગુરૂદેવને હેરાન ન કરીએ તો ગુરૂદેવ એટલો સમય વધારે સાધના કરી શકશે અને તેઓ વધારે સાધના કરે તેવી આપણે વ્યવસ્થા ઉભી કરીશું તો આપણે કોઈ આધી વ્યાધી ઉપાદી રહેશે નહી એ નિશ્ચીત માન જો —————————— આપણો વિચારવાનું આપણો કંઈ કેટેગીરીમાં ગુરૂદેવને મુશ્કેલીના સમયમાં યાદ કરજો એક હજાર ટકા તમને આવેલું વિદન દુર થઈ જશે આપણા હળવું થઈ જાયે આપણા ગુરૂદેવ જળ જેવા નિર્મળ આકાર જેવા સ્વચ્છ, ચંદ્ર જેવા શિતળ અને સુર્ય જેવા પ્રકાશમાન છે.પણ ઘર કી મુરઘી દાળ બરાબર આપણે ને તેમની કિંમત નહી અને વિશ્વમાં માણસ જ એક એવું પ્રાણી છે જે જીવતા જીવ કોઈની કિંમત કરવામાં માનતો જ નથી. નહીતર ઈશુખ્રિસ્તને ક્રોસ પર ચઢવાનો વારો ન આવોત, મીરાબાઈને ઝેર પીવાનો વારો ન આવોત. રામ ભગવાનને સીતા માતાની અગ્નિ પરીક્ષા ન લેવી પડત, શીરડીના સાંઈબાબા જયારે હયાત હતા ત્યારે થીગડાવાળો હતો પહેરતાં અને દિવો પુરવા તેલ પણ મળેલ નહી જયારે આજે એજ સાંઈ બાબાને સોનાના સિંગાશન બેસવા માટે બનાવ્યું હતું હવે આનો અર્થ શું.

Guru-the-Spiritual-Teacher

યાં કહું છબી મે આપકી ભલે બીરોજો નાથ તુલ્સી મસ્તક તબ નમે ધનુષ્ય બાણ લો હાથ તુલ્સીદાસ કહે છે ભગવાન તમે ધનુષ્ય લો તો હું પગે લાગું આવે જાયે બીન પ્રીત ન હોઈ હું જાણું હું કે ગુરૂદેવ આપ આપનો સરળ સ્વભાવ છોડવાના નથી પરંતુ સાધક ના ભલા માટે તમો થોડા કઠણ થાવ કુંભાર માટલાને તપાસવા માટલા પર ટકોરા માટે ને ત્યારે તેનો બીજો માટલાની અંદર હોય છે તેમ અમારી ભુલ અમારી ક્ષતિ હોય ત્યાં અમોને લોકો ગુસ્સો કરો અને સાથએ પ્રેમ પુર્વકએ ક્ષતિ તુટી ભુલ દર કરવાની સમજણ પણ આપો.

બીલાડી, સિંહણ, વાધણ, વિગેરે પોતાના નવજાત બચ્ચાને પોતાનો જડબામાં લઈને દુર દર સુધી જાય છે પરંતુ બચ્ચાને કોઈ જ નુકશાન થતું નથી પરંતુ જયારે આજ બિલાડી, સિહણ કે વાધણ જયારે તેના શીકારને જડબામાં પકડે છે ત્યારે તેના શિકારનો જીવ જતો રહે છે આજ રીતે ગુરૂદેવ તમો તમારા સાધક રૂપી બચ્ચાને જડબામાં પકડો જેથી દરેક સાધકનું ઝડપથી કલ્યાણ થાય આ સારી સલાહ નથી સુચન નથઈ પણ મારા જેવા અબોધ અને પામાર સાધકની ઝડપથી પ્રગતી કલ્યાણની ઝડપતા અને આજીજી છે. ખુદહી કો કર બુંલદ ઈતના કે હર રજા સે પહેલ ખુદા અપને બદેશે એ પુછે કે તેરી રજા કયા હે,

ગુરૂદેવ પાસે માગવાની જરૂર જ નથી અમો પણ આપણઆ ગુરૂદેવ પાસે તો નહી જ કારણ કે તેઓનો વગર માગ્યે જ દુરથઈ બધાજો આપે જ છે આપણે આપણી જાતે ને એટલી સક્ષમ બનાવી લે અટલી પણતા કેળવીએ તેમજ એટલો સમર્પણ ભાવ બતાવીએ અને ગુરૂદેવ પ્રત્યે એટલી શ્રધ્ધા અને વિશ્વાસ ઉત્પન્નમ કરીએ ગે ગુરૂદેવ સામેથી જ આપણને કે બોલ હવે તારે શું જોઈએ પણ આ સ્ટેજ ત્યારે જ આવે જયારે સાધકનાં રોમ રોમ અને અણઉં એ અણું માત્ર અને માત્ર ગુરૂદેવનું રટણ કરતું હોય અને સતત ગુરૂદેવ કાર્યમાં સાધક તલ્લીન રહેતો હોય આપવા તો એ બેઠા છે આપવો તો માત્ર —- જ ઉળવવાની છે આપણીમ તકલીફ એ છે કે, આપણે ગુરૂ કહે તે કરીએ છીએ દા.ત. ગુરૂ દેવ જેવા વશ્ત્ર પહેરે તેવા વશ્ત્ર પહેરવા ગુરૂદેવ જેથી વાળત વાપરે તેવી વાળત વાપરવી, વિગેરે વિગેરે શું ખાવું ે

સામાન્ય ભાષામાં કહીએ તો,

 

 

 

Please follow and like us:
20

Recent Posts